This version of the page http://navgujaratsamay.indiatimes.com/articleshow/37331567.cms (0.0.0.0) stored by archive.org.ua. It represents a snapshot of the page as of 2014-07-23. The original page over time could change.
લાશો સાથે કરતો સેક્સ, આંખોમાંથી બનાવતો જ્વેલરી - NavGujarat Samay
આપ અહીં છો:: હોમ » 
આંતરરાષ્ટ્રીય
 » યુરોપ
 » લાશો સાથે કરતો સેક્સ, આંખોમાંથી બનાવતો જ્વેલરી
Tweet
કૉમેન્ટ પોસ્ટ કરો
ઈમેલ કરો
પ્રિન્ટ કરો
Reduce font size
Increase font size
સેવ કરો
My Saved articles

લાશો સાથે કરતો સેક્સ, આંખોમાંથી બનાવતો જ્વેલરી

આર્ટિકલકૉમેન્ટ
લંડન : જાણીતા ટીવી પ્રેઝન્ટર જિમી સેવિલેને લઈને એક સનસનીખેજ ખુલાસો થયો છે. તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે સેવિલેએ યૂકેની 28 હોસ્પિટલોમાં 4 દશકાથી વધુ સમય સુધી દર્દીઓનું યૌન શોષણ કર્યું. આ દર્દીઓની ઉંમર 5 વર્ષથી લઈને 75 વર્ષની હતી.

નેશનલ હેલ્થ સર્વિસીઝના રિપોર્ટ મુજબ સેવિલે હોસ્પિટલના મુડદા ઘરોમાં રાખવામાં આવેલી લાશોની સાથે સેક્સ કરતો હતો. તે લાશોની આંખો કાઢી લઈ તેની જ્વેલરી પણ બનાવી હતી. આંખો જડેલી વીંટી જ તેણે પોતાના હાથમાં પહેરી હતી.

સેવિલેનો જન્મ 31મી ઓક્ટોબર, 1926માં બ્રિટનમાં થયો હતો. તે રેડિયો 1 ડીજેની સાથે-સાથે બીબીસીના પ્રેઝન્ટર પણ રહ્યા. 84 વર્ષની ઉંમરમાં 29મી ઓક્ટોબર, 2011માં તેમનું મૃત્યુ થયું. મૃત્યુના એક વર્ષ પહેલા જ સેવિલે પર બાળકોના યૌન શોષણનો આરોપ લાગ્યો હતો.

[વધુ]
રિપોર્ટ મુજબ તેણે જેની સાથે યૌન શૌષણ કર્યું, તેમાંથી મોટાભાગના બાળકો હતા. તેણે 5 વર્ષની લગભગ 103 બાળકીઓ અને મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવી હતી. રિપોર્ટમાં એ 50 જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં સેવિલેએ પીડિતોની સાથે આ શરમજનક કામ કર્યું. તેમાં લીડ્સ, બ્રોડમૂર અને સ્ટોક મેડિવિલે હોસ્પિટલ સામેલ છે.
 
પાછલા સમાચાર
પોલીસ પોર્ન ફિલ્મ જોતી રહી, કેદી મરી ગયો
આગલા સમાચાર
ખરતા વાળની દવા લીધી તો ગુપ્તાંગ સંકોચાઈ ગયું!

જ્યોતિષ

૨૩ જુલાઈનું રાશિફળ

જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે?

  • ૭૦ વર્ષે ત્રિમૂર્તિ વિજયામૃતસિદ્ધિયોગ શિવ-શક્તિની ઉપાસનાનાં પ્રયોગ
  • ૨૨મી જુલાઈનું રાશિફળ
  • આજે કામિકા એકાદશીએ કલાત્મક હિંડોળાનાં દર્શન થશે
  • ૨૧ જુલાઈનું રાશિફળ

જોશ-એ-જવાની

પરિણીત હો અને તણાવગ્રસ્ત છો તો વધુ સેક્સ માણો

સેક્સ માણવાથી તમારું ટેન્શન હળવું થશે

  • ફર્સ્ટ નાઈટ અંગેની આ ભ્રમણાને અત્યારે જ દુર કરો
  • ઓછી ઊંચાઈવાળા પુરુષો સેક્સને વધુ એન્જોય કરે છે!
  • માત્ર બે મિનિટ સેક્સ કરે છે પુરૂષ
  • ગર્લને ઈમ્પ્રેસ કરવા માટે શું કરશો?

બોલીવૂડ

શું તમે જાણો છો?

પોલેન્ડમાં ‘કિક’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન એકલો કોફી પાર્લરમાં ગયો હતો

  • બોલીવૂડ સ્ટાર્સ ફ્રેન્ડશિપના મૂડમાં
  • બોલીવૂડની ખાખી બ્રિગેડ
  • ‘ન્યૂ યોર્કમાં તમારો ડોગ રસ્તા પર પોટી કરે તો તમારે ઉપાડવું પડે છે’
  • માત્ર 11 વર્ષની ઉંમરે એક હીરોના પ્રેમમાં પડેલી આલિયા

સ્પીકિંગ ટ્રી

નિંદા પ્રત્યે ધ્યાન આપ્યા વગર સચ્ચાઈપૂર્વક કાર્ય કરતા રહો